Pradhanmantri Mudra Loan Yojana 2024: સરકાર 50 હજારથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપશે, અરજી પ્રક્રિયા અહીં જુઓ

Pradhanmantri Mudra Loan Yojana 2024

Pradhanmantri Mudra Loan Yojana 2024 – નાગરિકો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ તમે 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા તમારા વ્યવસાયને વિસ્તારવા માંગો છો, … Read more